બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુરનો નવો ટ્રેડિશનલ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે

શરારા ડ્રેસ અને હેટ સાથેનો તેમનો અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે  

મૃણાલ ઠાકુરે ટીવીથી કારકિર્દીની શરૂઆત કરીને બોલિવૂડમાં ખાસ ઓળખ બનાવી છે

'સીતા રામમ', 'જર્સી', 'હાય નન્ના' અને 'સુપર 30' જેવી ફિલ્મોથી તેઓ લોકપ્રિય બન્યા છે  

મૃણાલ ઠાકુર પોતાની કુદરતી સુંદરતા અને ફેશન સેન્સ માટે જાણીતી છે