ટીવી અભિનેત્રી રૂમા શર્માનો નવો ફોટોશૂટ ચર્ચામાં આવ્યો
અભિનય ઉપરાંત તેઓ પોતાના સ્ટાઇલિશ ફોટોશૂટ અને ફેશન સેન્સ માટે પણ લોકપ્રિય છે
તાજમહેલની ભવ્યતા વચ્ચે અભિનેત્રીએ એલિગન્ટ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું
તેમની નવી તસવીરો અને ફેશન અપડેટ્સને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળતો રહે છે
તાજમહેલની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સાથે રૂમા શર્માનો આ ફોટોશૂટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે