અનુષ્કા સેનનો ટ્રેડિશનલ સાડી લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે
અનુષ્કા સેને બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી
'બાલવીર', 'ઝાંસી કી રાની' અને અનેક લોકપ્રિય ટીવી શોમાં તેમણે અભિનય કર્યો છે
નવી તસવીરોમાં અભિનેત્રીએ સુંદર સાડી સાથે ક્લાસિક ભારતીય લુક રજૂ કર્યો
તેમની ફેશન, ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલ પોસ્ટ્સ હંમેશા ચર્ચામાં રહે છે