ઈશાન્યા મહેશ્વરીનો ટ્રેડિશનલ દેશી લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે
એથનિક આઉટફિટમાં તેમનો એલિગન્ટ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે
ઈશાન્યા મહેશ્વરી મોડેલિંગ અને મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે
તેમના સ્ટાઇલિશ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થતા રહે છે
નવી તસવીરોમાં અભિનેત્રીએ સુંદર એથનિક ડ્રેસ સાથે ક્લાસિક ભારતીય લુક રજૂ કર્યો છે