બોલિવૂડ અભિનેત્રી ડાયના પેન્ટીનો બ્લેક ગાઉન લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

તેમનો ક્લાસી અને એલિગન્ટ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે  

ડાયના પેન્ટીએ 'કોકટેલ', 'હેપ્પી ભાગ જાયેગી' અને અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી ઓળખ બનાવી છે

નવી તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક ગાઉન સાથે સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક રજૂ કર્યો છે 

ડાયના પેન્ટી પોતાના એલિગન્ટ ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે