ચાંદીપુરા વાયરસથી બચવા માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે
મચ્છરોનો પ્રજનન અટકાવવો સૌથી અસરકારક બચાવ છે
બાળકોને સંપૂર્ણ કપડાં પહેરાવો અને મચ્છરદાની અથવા રિપેલન્ટનો ઉપયોગ કરો
તાવ, ઊલટી, બેભાન થવું અથવા ગંભીર લક્ષણો દેખાય તો તરત તબીબી સલાહ લો
તાવ, ઊલટી, બેભાન થવું અથવા ગંભીર લક્ષણો દેખાય તો તરત તબીબી સલાહ લો