ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો
1 થી 3 જુલાઈ ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં એલર્ટ
સુરત, નવસારી અને વલસાડ પર ખાસ નજર
હવામાન વિભાગે આપી સાવચેતી રાખવાની સૂચના
નદી કાંઠાના વિસ્તારોમાં જોખમ વધ્યું
ખેડૂતો માટે વરસાદ ખુશીના સમાચાર બની શકે
પાક માટે મળશે મોટી રાહત
આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ વધુ તેજ બની શકે
સ્થાનિક વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે