ગુજરાતમાં વરસાદ મોડો પડવાનો કારણ સામે આવ્યું
એલ નીનોનો મોટો પ્રભાવ જોવા મળ્યો
છેલ્લા ઘણા વર્ષો બાદ આવી સ્થિતિ સર્જાઈ
હવામાનના ચક્રમાં બદલાવ નોંધાયો
ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો
વાવણી અને પાક પર અસર પડી શકે છે
આગામી દિવસોમાં વરસાદની શક્યતા વધી
હવામાન વિભાગે આશા વ્યક્ત કરી
ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદી માહોલ જામશે
આગામી દિવસોમાં સ્થિતિ સુધરવાની સંભાવના