કોફી શરીરમાં એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે.
મગજની કાર્યક્ષમતા સુધારે છે.
મૂડને સારો રાખવામાં મદદરૂપ બને છે.
મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે.
હાર્ટ માટે પણ મર્યાદિત કોફી લાભદાયક હોઈ શકે છે.