તુલસી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
પાચનતંત્ર મજબૂત બને છે.
સ્ટ્રેસ અને થાક ઘટાડે છે.
શ્વાસ સંબંધિત સમસ્યામાં ફાયદો કરે છે.
રોજ થોડા પાન ખાવાથી શરીર વધુ તંદુરસ્ત રહે છે.