ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને લોકોમાં ઉત્સુકતા વધી રહી છે.

અંબાલાલ પટેલે આ વર્ષે સામાન્યથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

 ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

ખેડૂતો માટે આ આગાહી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વાવાઝોડા અને અતિવૃષ્ટિના સંકેતોને લઈને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.