મોંઘી ક્રીમ છોડો! સ્કીનને અંદરથી ગ્લોઈંગ અને ટાઈટ બનાવવા માટે ડાયટ સુધારો.
એવોકાડો, અખરોટ અને બેરીઝ જેવા સુપરફૂડ્સ સ્કીનમાં કોલાજન (Collagen) વધારે છે.
તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ ચહેરા પર કરચલીઓ (Wrinkles) ને આવતા રોકે છે.
વિટામિન C યુક્ત ફળો ખાવાથી ત્વચાના ડાર્ક સ્પોટ્સ દૂર થાય છે અને સ્કિન બ્રાઈટ બને છે.
પ્રોટીન અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર આ ખોરાક વધતી ઉંમરની અસરોને ખૂબ જ ધીમી પાડી દે છે.