જો તમે સુરક્ષિત રોકાણ સાથે ફિક્સ કમાણી ઈચ્છો છો, તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ બેસ્ટ છે.
Post Office Monthly Income Scheme (MIS)
માં પૈસા રોકીને તમે દર મહિને વ્યાજ મેળવી શકો છો
.
આ સ્કીમમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવીને તમે મહત્તમ ₹15 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.
વર્તમાન વ્યાજ દર મુજબ, ₹15 લાખના રોકાણ પર દર મહિને આશરે ₹8,633 ની ગેરંટીડ આવક થાય છે.
આ સરકારી સ્કીમ છે, એટલે તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે અને 5 વર્ષનો લોક-ઇન પીરિયડ હોય છે.