ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો.
45 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો.
વિરપુરમાં સૌથી વધુ વરસાદ પડ્યો.
ગરમીમાંથી લોકોને રાહત મળી.
ચોમાસાની એન્ટ્રીને લઈને આશા વધી.