કાન ફિલ્મ ફેસ્ટિવલ 2026 (Cannes 2026) માં આલિયા ભટ્ટે પોતાના ક્લાસી લુકથી એન્ટ્રી કરી.

આલિયા ભટ્ટે ફ્લોરલ ટચ વાળા બ્લશ-ટોન્ડ સોફ્ટ બસ્ટિયર ગાઉનમાં 

સોફ્ટ ગ્લેમ મેકઅપ અને મિનિમલ જ્વેલરી સાથે આલિયા રાકુમારી જેવી સુંદર લાગતી હતી.

ઇન્ટરનેશનલ મીડિયા અને કેમેરામેન આલિયા ભટ્ટના આ એલિગન્ટ લુકને કેપ્ચર કરવા આતુર દેખાયા.

કાન ફેસ્ટિવલમાં ભારતીય ગ્લેમર રજૂ કરીને આલિયાએ ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું.