જાણીતા પત્રકાર સૌરભ દ્વિવેદીના શોર્ટ ફિલ્મમાં એક્ટિંગ ડેબ્યૂ બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે

ઘણા યુઝર્સે પત્રકારત્વ છોડીને અભિનય ક્ષેત્રે નસીબ અજમાવવા બદલ સૌરભ દ્વિવેદીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

આ ટ્રોલિંગ વિવાદ પર જાણીતા એક્ટર અભિમન્યુ સિંહે પ્રતિક્રિયા આપી સૌરભનો બચાવ કર્યો છે.

અભિમન્યુ સિંહે કહ્યું કે એક્ટિંગ એક તદ્દન અલગ કળા છે અને કોઈને પણ પહેલીવારમાં જ જજ કરવા યોગ્ય નથી.

દરેક વ્યક્તિને પોતાની પ્રતિભા અલગ-અલગ જગ્યાએ અજમાવવાનો પૂરો હક છે તેમ કહી ટ્રોલર્સને શાંત રહેવા જણાવ્યું.