ગુજરાતી સિનેમા (Dhollywood) માટે ગર્વની ક્ષણ, પ્રખ્યાત ફિલ્મ સર્જક સંદીપ પટેલ કાન્સ ફેસ્ટિવલમાં પહોંચ્યા છે.

'લવની ભવાઈ' જેવી સુપરહિટ ફિલ્મો આપનારા સંદીપ પટેલે કાન્સના રેડ કાર્પેટ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

ફેસ્ટિવલ દરમિયાન તેઓ ઇન્ટરનેશનલ પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સ સાથે ગ્લોબલ સિનેમા પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરી રહ્યા છે.

સંદીપ પટેલનો હેતુ પ્રાદેશિક ગુજરાતી વાર્તાઓને વૈશ્વિક પ્લેટફોર્મ પર મોટા સ્તરે રજૂ કરવાનો છે.

કાન્સમાંથી તેમની તસવીરો સામે આવ્યા બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે.