સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

શ્રદ્ધા દાસે સ્કીન કલરના બોડીકોનમાં સુંદર પોઝ આપ્યા છે  

સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે

અભિનેત્રીએ નવા લૂકમાં હોટ ફિગરને ફ્લોન્ટ કર્યું

ફેન્સ તેના બોલ્ડ અંદાજના વખાણ કરી રહ્યા છે