ઉનાળામાં કેરીનો રસ ખાવાની મજા જ અલગ છે, પણ એક નાની ભૂલ તમને બીમાર કરી શકે છે.

કેરીને ખાતા પહેલા ઓછામાં ઓછી 1-2 કલાક પાણીમાં પલાળી રાખવી ખૂબ જરૂરી છે.  

આમ કરવાથી કેરીમાં રહેલું 'ફાઈટિક એસિડ' દૂર થાય છે, જે પેટમાં ગરમી પેદા કરે છે.

 પાણીમાં પલાળવાથી કેરી પર મારેલી જંતુનાશક દવાઓ અને કેમિકલ્સ પણ આસાનીથી સાફ થઈ જાય છે.

આ પદ્ધતિથી કેરી ખાવાથી શરીર પર ખીલ કે પેટ ખરાબ થવાની સમસ્યા થતી નથી.