બોલિવૂડની 'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિત આજે પણ પોતાની અદાઓથી નવી એક્ટ્રેસીસને માત આપે છે.
માધુરી દીક્ષિતે લાઈટ ગ્રીન કલરના ખૂબ જ સુંદર આઉટફિટમાં પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
આ લાઈટ ગ્રીન ટ્રેડિશનલ ડ્રેસ સાથે માધુરીએ મેચિંગ જ્વેલરી અને પોતાની ફેમસ સ્માઈલથી ચાર ચાંદ લગાવ્યા છે.
માધુરીના આ એલિગન્ટ અને ક્લાસી ફોટોશૂટે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ધમાકો મચાવ્યો છે.
પચાસ વટાવી ચૂકેલી માધુરીની આ સુંદરતા અને ગ્રેસ જોઈને ફેન્સ કહી રહ્યા છે કે ઓલ્ડ ઈઝ ઓલ્વેઝ ગોલ્ડ.