પોતાની બોલ્ડનેસ માટે જાણીતી નિક્કી તંબોલીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર નવો ધમાકો કર્યો છે.
નિક્કીએ લેટેસ્ટ ફોટોશૂટમાં અત્યંત હોટ અને રિવિલિંગ આઉટફિટ પહેરીને ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે.
કેમેરાની સામે બોલ્ડ એક્સપ્રેશન અને કિલર પોઝ આપતી નિક્કીની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
નિક્કી તંબોલી પોતાની પરફેક્ટ ફિગર અને ફિટનેસ ફ્લોન્ટ કરવાની એક પણ તક હાથમાંથી જવા દેતી નથી.
કમેન્ટ સેક્શનમાં ફેન્સ ફાયર અને હાર્ટ ઈમોજીસનો વરસાદ કરીને એક્ટ્રેસના હોટ લુકની પ્રશંસા કરી રહ્યા છે.