નેશનલ ક્રશ બની ચૂકેલી તૃપ્તિ ડિમરીનો નવો ક્યુટ અને ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
તૃપ્તિએ સુંદર ગાર્ડનની વચ્ચે કલરફુલ શોર્ટ ફ્લોરલ ડ્રેસ પહેરીને લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે.
ખુલ્લા વાળ અને મિનિમમ મેકઅપ સાથે તૃપ્તિ ડિમરી પ્રકૃતિની વચ્ચે ખૂબ જ સુંદર લાગી રહી છે.
કેમેરા સામે ક્યુટ સ્માઈલ અને અનોખા પોઝ આપતી તૃપ્તિની તસવીરો ફેન્સ વારંવાર જોઈ રહ્યા છે.
ફિલ્મ 'એનિમલ' પછી તૃપ્તિ ડિમરીની પોપ્યુલારિટી આભ આંબી રહી છે અને ફેન્સ તેના લુકના દીવાના બન્યા છે.