સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે.

 અંજલિએ દરિયા કિનારે કરાવેલા લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્ટરનેટ પર ધમાકો મચાવી રહી છે. 

આ તસવીરોમાં તેનો ગ્લેમરસ અને બોલ્ડ અંદાજ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

શોર્ટ ટાઈમમાં જ આ વાયરલ ફોટોઝ પર લાખો લાઈક્સ અને કમેન્ટ્સ આવી ચુક્યા છે.

અંજલિ અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે પોતાની હોટ સ્ટાઈલ શેર કરતી રહે છે.