બૉલીવુડની ખૂબસૂરત અભિનેત્રી તારા સુતારિયાના નામે વધુ એક મોટી સિદ્ધિ જોડાઈ છે.

પ્રતિષ્ઠિત 'વુમન ઇન સિનેમા ગાલા' ઇવેન્ટમાં તારાનું ખાસ સન્માન કરવામાં આવ્યું છે. 

સિનેમા જગતમાં તેના મહત્વના યોગદાન બદલ તેને આ ટ્રોફી એનાયત થઈ છે.

આ ખાસ અવસર પર તારા સુતારિયાનો લુક પણ ખૂબ જ આકર્ષક અને રોયલ લાગતો હતો.

ફેન્સ અને બોલિવૂડ કલાકારો સોશિયલ મીડિયા પર તારાને સતત અભિનંદન આપી રહ્યા છે.