ટેલિવિઝન અને સોશિયલ મીડિયા સ્ટાર રોઝ સરદાના તેના એથનિક લુકને કારણે ચર્ચામાં છે.
અભિનેત્રીએ સાડીમાં કરાવેલું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયું છે.
વેસ્ટર્ન લુક બાદ સાડીના આ ટ્રેડિશનલ અવતારમાં તે ગજબની સુંદર લાગી રહી છે.
રોઝની કાતિલ અદાઓ જોઈને ફેન્સ તેના દીવાના બન્યા છે અને કમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજીનો વરસાદ કર્યો છે.
સોશિયલ મીડિયા પર તેની ફેશન સેન્સ હંમેશા યુવતીઓ માટે પ્રેરણારૂપ બને છે.