બોલિવૂડની ફિટનેસ આઇકોન મલાઇકા અરોરાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
મલાઇકાએ સફેદ રંગનો બાથરોબ પહેરીને અત્યંત ગ્લેમરસ અને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું.
આ વેકેશન ફોટોઝમાં કપલની રોમેન્ટિક કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
સુંદર લોકેશન પર બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર આ બેબીમૂન ડાયરીઝના ફોટા અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યા છે.