અભિનેત્રી કરિશ્મા તન્ના હાલમાં તેના પતિ વરુણ બંગેરા સાથે વેકેશન એન્જોય કરી રહી છે.
કરિશ્માએ સોશિયલ મીડિયા પર તેના રોમેન્ટિક બેબીમૂનની ગ્લેમરસ તસવીરો શેર કરી.
આ વેકેશન ફોટોઝમાં કપલની રોમેન્ટિક કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
સુંદર લોકેશન પર બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર આ બેબીમૂન ડાયરીઝના ફોટા અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યા છે.