સાઉથ સિનેમાની લોકપ્રિય એક્ટ્રેસ માલવિકા શર્મા પોતાની સુંદરતા માટે જાણીતી છે.

હાલમાં જ તેના એક નવા ગ્લેમરસ આઉટફિટે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. 

આ ફોટોઝમાં માલવિકાનો બોલ્ડ અને આત્મવિશ્વાસથી ભરેલો લુક જોવા મળી રહ્યો છે.

તે પોતાની એક્ટિંગની સાથે સાથે પરફેક્ટ ફિગર અને ફેશનથી પણ ફેન્સને આકર્ષે છે.

સાઉથની સાથે હવે હિન્દી બેલ્ટના ઓડિયન્સમાં પણ તેની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે.