અમદાવાદ અને ધોલેરા વચ્ચે ₹20,667 કરોડની સેમી-હાઈ-સ્પીડ રેલને મંજૂરી મળી.
આ નવો રેલ પ્રોજેક્ટ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) ને કનેક્ટ કરશે.
આ ટ્રેન શરૂ થવાથી બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર 45 મિનિટમાં પૂરું થશે.
રૂટમાં ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને મુખ્ય ઔદ્યોગિક હબને જોડવામાં આવશે.
આ મેગા કનેક્ટિવિટી પ્રોજેક્ટથી ગુજરાતના ઉદ્યોગોને મોટો વેગ મળશે.