રાજકોટ મહાનગરપાલિકા (RMC) એ શહેરમાં મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધર્યું.
સરકારી જમીન પર બનેલા 13 ગેરકાયદેસર ધાર્મિક બાંધકામોને હટાવી દેવાયા.
કોઈ વિરોધ ન થાય તે માટે સેંકડો પોલીસકર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી થઈ.
બુલડોઝર ફેરવીને તંત્ર દ્વારા કરોડો રૂપિયાની કિંમતી જમીન દબાણમુક્ત કરાઈ.
આગામી દિવસોમાં પણ રસ્તા નડતરરૂપ દબાણો પર કડક કાર્યવાહી ચાલુ રહેશે.