પ્રખ્યાત ટીવી અભિનેત્રી ટીના દત્તાએ તાજેતરમાં બ્લેક લેધર આઉટફિટમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ.

સોશિયલ મીડિયા પર આ બોલ્ડ તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. 

ફેન્સ કોમેન્ટ સેક્શનમાં ફાયર અને હાર્ટ ઇમોજીનો વરસાદ કરી રહ્યા છે.

ટીના દત્તા અવારનવાર પોતાના ફેશન સેન્સથી સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે.

આ ગ્લેમરસ લુકમાં ટીના દત્તાની કિલર અદાઓ જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે.