પ્રખ્યાત ટીવી અભિનેત્રી રિદ્ધિમા પંડિતે આકર્ષક કલરફુલ ડ્રેસમાં નવું ફોટોશૂટ કરાવ્યું.

આ અદભૂત ડ્રેસ સાથે રિદ્ધિમાનો ગ્લેમરસ મેકઅપ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. 

આ અદભૂત ડ્રેસ સાથે રિદ્ધિમાનો ગ્લેમરસ મેકઅપ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.

સ્ટાઇલિશ આઉટફિટમાં રિદ્ધિમા પંડિત ખૂબ જ ગોર્જિયસ અને એલિગન્ટ દેખાઈ રહી છે.

સોશિયલ મીડિયા પર આ ગ્લેમરસ પિક્ચર્સ ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે.