સની લિયોની ત્રણ બાળકોની માતા છે. 2018માં સની લિયોનીએ સરોગસીથી ટ્વિન્સ પુત્રોનું સ્વાગત કર્યું.
તેની અદાઓ અને સ્વેગ ચાહકોને દિવાના બનાવે છે.
સની લિયોનીના બિકીની ફોટાએ ચાહકોના દિલ જીતી લીધા છે.
ચાહકો તેની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે.
તેણે એક પુત્રી નિશાને પણ દત્તક લીધી છે.હાલમાં સની લિયોની પોતાના ત્રણ બાળકોના ઉછેર પર પણ ખાસ ધ્યાન આપે છે.