ટીવી એક્ટ્રેસ પલક સિંધવાની તેના બોલ્ડ લૂક માટે જાણીતી છે

તેણે લોકપ્રિય ટેલિવિઝન શો 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં ‘સોનું ભીડે’નું પાત્ર ભજવ્યું છે  

પલકે હાલમાં દેશી આઉટફીટમાં ફોટોશૂટ કરાવ્યું છે

પલક સિધવાની 4 વર્ષ સુધી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોનો ભાગ રહી હતી

તેણે Google, HP અને Amul જેવી બ્રાન્ડ્સની જાહેરાતમાં કામ કર્યું છે.