અભિનેત્રી અને ટીવી સ્ટાર શ્વેતાએ ઇન્ટરનેટ પર જલવો બતાવ્યો
છે
45 ની ઉંમરે બ્લેક ડ્રેસમાં યંગ ગર્લ લાગી રહી છે અભિનેત્રી શ્વેતા તિવારી
શ્વેતા તિવારીએ કેમેરા સામે એકથી એક હટકે પૉઝ આપીને બધાને ચોંકાવ્યા છે
ઘરની બાલકની પર ઉભા રહીને શ્વેતાએ યંગ ગર્લ સ્ટાઇલમાં ફોટોશૂટ કરાવ્યુ છે
આ તસવીરોમાં 45 વર્ષની ઉંમરમાં ચહેરા પર જોવા મળ્યો અદભૂત ગ્લો