ટીવી અભિનેત્રી નિયા શર્માએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે
તસવીરોમાં
ડાર્ક બ્લૂ ફ્રૉકમાં નિયા શર્માએ શાનદાર ફોટોશૂટ કરાવ્યું
છે
નિયા શર્મા તેના લુકને કારણે દિવસેને દિવસે લાઈમલાઈટમાં આવતી જાય છે
હવે ફરી એકવાર અભિનેત્રી નિયાનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે
ફેમસ એક્ટ્રેસ નિયા શર્માએ એક્ટિંગની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે