હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ સહિત 14 રાજ્યોમાં ભારે ગરમી વચ્ચે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે.

65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.  

MD અનુસાર, પૂર્વ ભારતમાં ફરી એકવાર ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે 

જેનાથી સામાન્ય જનજીવન ખોરવાઈ શકે છે. 

વધુમાં, ઘણા વિસ્તારોમાં વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે.