મોનાલિસા ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.

ભોજપુરી સિવાય મોનાલિસાએ હિન્દી, બંગાળી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.  

કેમેરાની સામે અભિનેત્રીએ ગ્લેમરસ પોઝ આપ્યા

લાલ સાડીમાં સુંદર લાગી રહી છે મોનાલિસા

મોનાલિસાએ ટીવી પર પણ પોતાની આગવી ઓળખ બનાવી છે