ઉનાળામાં શરીરને હાઇડ્રેટ અને ઉર્જાવાન રાખવા માટે લીંબુ પાણી એક ઉત્તમ પીણું છે.

Lemon water is an excellent drink to keep the body hydrated in summer

નિષ્ણાતોના મતે સવારે ખાલી પેટે અથવા નાસ્તા પહેલાં લીંબુ પાણી પીવું સૌથી શ્રેષ્ઠ છે.  

સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી શરીરનું ચયાપચય (મેટાબોલિઝમ) ઝડપથી વધે છે.

તેમાં રહેલું પેક્ટીન ફાઇબર ભૂખને નિયંત્રિત કરે છે જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.

આ પીણું શરીરમાં જામેલી વધારાની ચરબીને ઓગાળવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.