પોસ્ટ RD સ્કીમમાં તમને 6.7 ટકા વ્યાજ મળે છે

પોસ્ટની RD સ્કીમમાં 9000 મહિને જમા કરો છો  

60 મહિના એટલે કે 5 વર્ષ બાદ કુલ 6,42,292 રુપિયા મળશે

5,40,000 રોકાણ થયું હશે, તમને રિટર્ન તરીકે 1,02,292 રુપિયા મળે

લાંબા સમય સુધી રોકાણ કરી સારુ ફંડ બનાવી શકો