સાઉથ એક્ટ્રેસ રાશિ ખન્ના ફરી એકવાર ગ્લેમરસ લુક્સ માટે ચર્ચામાં છે

તેના તાજેતરના ફોટામાં તેનો બોલ્ડ, ક્લાસી અને ટ્રેન્ડી લુક જોવા મળી રહ્યો છે  

આ ફોટામાં રાશિ ખન્ના ગ્રીન કલરના આઉટફિટમાં જોવા મળે છે

ડ્રેસ કોર્સેટ સ્ટાઇલમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે

રાશિ ખન્ના હંમેશા તેના ફેશન સેન્સ માટે જાણીતી છે