અભિનેત્રી રોશની વાલિયા ઘણીવાર તેના બોલ્ડ સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવે છે.
24 વર્ષીય આ અભિનેત્રી સુંદરતામાં ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે
રોશનીના તાજેતરના ફોટાએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
રોશનીએ ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં બિકિનીમાં પોઝ આપ્યા
હતા.
રોશનીએ અજય દેવગણની ફિલ્મ સન ઓફ સરદાર 2 માં પણ કામ કર્યું છે.