રાશા થડાની બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનની પુત્રી છે
રાશા થડાનીએ ફિલ્મ 'આઝાદ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે
રાશા સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ અને એક્ટિવ પણ રહે છે
રાશા થડાની દરેક લુકમાં અદભૂત લાગે છે, પછી ભલે તે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન
બોલ્ડ અંદાજથી ઈશાન્યા ફેન્સને દિવાના બનાવે છે