હાલમાં તૃપ્તિએ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

નવા ફોટોશૂટમાં અભિનેત્રીએ બોલ્ડ ફિગર બતાવ્યું છે  

ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય માટે તૃપ્તિ જાણીતી છે

તેણે ફિલ્મ'એનિમલ'માં ગ્લેમરસ પોઝ આપ્યા હતા

તૃપ્તિ ડિમરીએ આ સિવાય પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે