જાહ્નવી કપૂર ફરી એકવાર તેના લેટેસ્ટ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

વા ફોટા શેર કર્યા છે જેમાં તેણીની સિઝલિંગ સ્ટાઇલ જોવા મળી છે  

લેટેસ્ટ ફોટામાં જાહ્નવી કપૂર બેકલેસ સફેદ આઉટફિટમાં જોવા મળી રહી છે.

આ ફોટા સોશિયલ મીડિયા પર શેર થતાંની સાથે જ તે વાયરલ થઈ ગયા છે.

જાહ્નવી કપૂર છેલ્લે 2025માં રિલીઝ થયેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'સની સંસ્કારી કી તુલસી કુમારી'માં જોવા મળી હતી.