ટીવી એક્ટ્રેસ અને મૉડલ નિકિતા શર્મા તેના કિલર લૂક માટે જાણીતી છે
તેણે હાલમાં
બ્લેક સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં ફોટોશૂટ કરાવ્યું
છે
નિકિતા શર્મા લાઈફ ઓકેના શો ‘દો દિલ એક જાન’માં અંતરાની ભૂમિકાથી ફેમસ થઈ હતી
ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
અભિનેત્રી ‘સ્વરાગિની’, ‘શક્તિ’ અને ‘ફિર લૌટ આઇ નાગિન’ જેવી ટીવી સિરિયલોમાં જોવા મળી છે.