સોનાના ભાવમાં ફરી ઘટાડો, જાણો ચાંદીના ભાવમાં કેટલો થયો ફેરફાર
સોનું પણ મોંઘું થયું, જાણો આ તેજીમાં અત્યારે ખરીદવું કે વેચવું?
Gold Silver Price: અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને શેરબજારમાં તેજી હોવા છતાં સોનું ₹1.54 લાખ અને ચાંદી ₹2.45 લાખને પાર પહોંચી ગયું
માર્કેટના નિષ્ણાતો આપી રહ્યા છે રોકાણકારોને સાવચેતી રાખવાની સલાહ.
10 ગ્રામ સોનાનો ભાવ ₹1.54 લાખની પાર જતો રહ્યો છે, જ્યારે ચાંદીમાં પણ એક જ દિવસમાં લગભગ ₹14,000 નો મોટો ઉછાળો આવ્યો છે.