એક્ટ્રેસ અવનીત કૌરે સ્ટાઈલિશ યલ્લો લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે
નવા ફોટોશૂટમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે
સ્ટાઈલિશ યલ્લો લૂકમાં અવનીતે ગ્લેમરસ પોઝ આપ્યા છે
અવનીત જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે
આકાંક્ષાએ બોલ્ડ અવતારમાં તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી છે