શ્રિયા સરન તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે
આ વખતે સાઉથ સ્ટાર શ્રિયાએ ચણીયા-ચોળીમાં ક્યૂટ પૉઝ આપ્યા છે
અભિનેત્રી શ્રિયા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
હાલમાં જ
અભિનેત્રી શ્રિયા સરને ખાસ ડ્રેસમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે
તેની બોલ્ડ સિઝલિંગ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી છે