અભિનેત્રી આકાંક્ષા પુરીના ન્યૂ લેટેસ્ટ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે
ભોજપુરી ગર્લ આકાંક્ષાનું કારમાં મદહોશ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે
કર્લી હેર, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ સાથે આકાંક્ષાએ ન્યૂ લૂકને કેરી કર્યો છે
ફેમસ ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરી તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે
આકાંક્ષાએ બોલ્ડ અવતારમાં તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી છે